તાજેતરમાં પ્રિયંકા મંડલે સુંદરવનના રજત જ્યુબિલી ગામમાં તેમના પિતા, અર્જુન મંડલની યાદો વચ્ચે લગ્ન કર્યા, 2019 માં વાઘના હુમલામાં અર્જુન મંડલનું મૃત્યુ થતાં તેમનો પરિવાર શોકગ્રસ્ત છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે
રિતાયન મુખર્જી કલકત્તા-સ્થિત એક ફોટોગ્રાફર અને વરિષ્ઠ PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ ભારતના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.