in-maharashtra-anganwadi-workers-go-on-strike-guj

Ahmednagar, Maharashtra

Dec 13, 2023

મહારાષ્ટ્રના આંગણવાડી કાર્યકરોની હડતાલ

સમગ્ર રાજ્યમાં, સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઇ.સી.ડી.એસ.)ની તમામ આરોગ્ય, પોષણ અને પ્રારંભિક શિક્ષણ પહેલોનો અમલ કરવામાં આખું વર્ષ કામ કરતી બે લાખ મહિલાઓએ પેન્શન અને માનદ વેતનમાં વધારો કરવાની સાથે સાથે તેમને સરકારી કર્મચારીઓ તરીકે માન્યતા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું

Author

Jyoti

Editor

PARI Desk

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.