નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ ભારતીય કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિત આ બંગાળી કવિતા આપણને સત્ય, શાંતિ, કરુણા અને પ્રેમના એવા મૂલ્યોની યાદ અપાવે છે કે જે કોઈપણ સામ્રાજ્ય, ધર્મ અને આપણી પોતાની માનવતાના પાયામાં હોવા જરૂરી છે
અરુણવા સિન્હા અશોકા યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનના વિભાગમાં અભ્યાસના એસોસિએટ પ્રોફેસર તેમજ અશોકા સેન્ટર ઑફ ટ્રાન્સલેશનના સહ-નિર્દેશક છે. એક પુરસ્કાર વિજેતા અનુવાદક, તેઓ બંગાળી અને અંગ્રેજીમાં કામ કરે છે. તેઓ ક્લાસિક અને સમકાલીન સાહિત્ય, બિન-સાહિત્ય અને કવિતાના ઘણા કાર્યોના અનુવાદનું કામ કરે છે.
See more stories
Illustration
Atharva Vankundre
અથર્વ વણકુન્દ્રે એક વાર્તાકાર છે અને તેઓ વાર્તાને ચિત્રોમાં ઉતારી જાણે છે. તેઓ ૨૦૨૩ જુલાઈથી ઓગસ્ટ દરમ્યાન પારીના ફેલો રહી ચૂક્યા છીએ.
See more stories
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.