હું-ગામમાં-વિડીઓ-એડીટીંગ-નથી-કરી-શકતો

Mumbai, Maharashtra

Jun 17, 2021

‘હું ગામમાં વિડીઓ એડીટીંગ નથી કરી શકતો’

હૈયુલ રહમાન અન્સારી ગ્રામીણ ઝારખંડથી ૧૦ વર્ષ પહેલાં વિડિઓ એડિટર તરીકે કામ કરવા મુંબઈ આવ્યા હતા. પરંતુ ગયા વર્ષે એમણે કોવિડ-૧૯ લોકડાઉનને કારણે નોકરી ગુમાવ્યા પછી બે વખત બિસ્તરા-પોટલા બાંધીને ઘેર પાછા ફરવું પડ્યું.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Subuhi Jiwani

સુબુહિ જિવાણી મુંબઇ સ્થિત લેખક અને વિડીયો-નિર્માતા છે. તેઓ 2017 થી 2019 દરમિયાન PARI મા વરિષ્ઠ સંપાદક હતા..

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.