તમિલનાડુના કુડ્ડલોર ફિશિંગ બંદર પર વેચાણથી લઈને હરાજી કરતી વેણીની સફળતા માછલીઓનું કામ અને વેચાણ કરતી મહિલાઓના સંઘર્ષો વચ્ચે ઉભરીને આવે છે. આ ફિલ્મો તેમની વારતા કરે છે
નિત્યા રાવ યુકેના નોર્વિચની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેસર છે. તેમણે ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી મહિલા અધિકારો, રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં સંશોધક, શિક્ષક અને વકીલ તરીકે વ્યાપકપણે કામ કર્યું છે.
See more stories
Author
Alessandra Silver
એલેસાન્ડ્રા સિલ્વર એ ઓરોવિલે, પુડુચેરીમાં રહેતા, જન્મથી ઇટાલિયન ફિલ્મ નિર્માતા છે, જેમણે આફ્રિકામાં તેમની ફિલ્મ નિર્માણ અને ફોટો રિપોર્ટેજ માટે ઘણા પુરસ્કારો મેળવ્યા છે.
See more stories
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.