વાઈઝેગના-કુંભારો-માટીની-મૂર્તિઓ-દેવામાં-વિસર્જન

Visakhapatnam, Andhra Pradesh

Sep 08, 2020

વાઈઝેગના કુંભારો: માટીની મૂર્તિઓ, દેવામાં વિસર્જન

આંધ્રપ્રદેશના આ શહેરના કારીગરો સામાન્ય રીતે - આજથી ગણેશ ચતુર્થીથી શરુ થતી - તહેવારની સિઝનમાં સૌથી વધુ કમાણી કરે છે. પરંતુ આ વર્ષે ગણેશ મૂર્તિઓ અને અન્ય ઉત્પાદનો માટે તેમને એક પણ મોટી વરદી મળી નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022 ના પારી ફેલો છે. તેઓ એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે અને 2024 ફુલબ્રાઈટ-નહેરુ ફેલો છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.