તમિલનાડુના દરિયાકાંઠાના ગામ વાનાગીરીના મહિલા માછલી વિક્રેતાઓ કોવિડ-19 ની અસર પરની એક ફિલ્મમાં સમજાવે છે કે મહામારીને કારણે કઈ રીતે તેમની આવક ઘટી ગઈ છે અને તેમના માથે દેવાના ડુંગર ખડકાઈ ગયા છે
નિત્યા રાવ યુકેના નોર્વિચની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેસર છે. તેમણે ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી મહિલા અધિકારો, રોજગાર અને શિક્ષણના ક્ષેત્રમાં સંશોધક, શિક્ષક અને વકીલ તરીકે વ્યાપકપણે કામ કર્યું છે.
See more stories
Author
Alessandra Silver
એલેસાન્ડ્રા સિલ્વર એ ઓરોવિલે, પુડુચેરીમાં રહેતા, જન્મથી ઇટાલિયન ફિલ્મ નિર્માતા છે, જેમણે આફ્રિકામાં તેમની ફિલ્મ નિર્માણ અને ફોટો રિપોર્ટેજ માટે ઘણા પુરસ્કારો મેળવ્યા છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.