‘ટ્રેક્ટર ચલાવતી વખતે મને લાગે છે કે હું ઊડી રહી છું’
સરબજીત કૌર પંજાબના તેમના ગામથી 400 કિલોમીટરથી વધારે દૂર સિંઘુ બોર્ડર પર આવેલા ખેડૂતોના વિરોધ સ્થળ સુધી પોતાનું ટ્રેકટર ચલાવીને આવ્યા છે અને હવે 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા તૈયાર છે
સ્નિગ્ધા સોની પારી (PARI) એજ્યુકેશનના ઇન્ટર્ન છે, અને દિલ્હી યુનિવર્સિટીમાં જર્નાલિઝમની સ્નાતકની ડિગ્રી માટે અભ્યાસ કરે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.