રમા, લતા અને તેમના મજૂર સંઘે તમિલનાડુમાં તેમની કાપડની ફેક્ટરીમાં લિંગ અને જાતિના આધારે થતા ઉત્પીડનનો અંત લાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો – અને પરિણામ સ્વરૂપે ડિંડીગલ કરારને સાકાર કર્યો, જે વૈશ્વિક ફેશન ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે
ગોકુલ જી.કે. તિરુવનંતપુરમ, કેરળમાં સ્થિત એક ફ્રીલાન્સ પત્રકાર છે.
See more stories
Illustrations
Antara Raman
અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.
See more stories
Editor
Vinutha Mallya
વિનુતા માલ્યા પત્રકાર અને સંપાદક છે. તેઓ અગાઉ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના એડિટોરિયલ મુખ્ય સંપાદક હતા.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.