પારુને કામ પર મોકલવામાં આવી હતી કારણ કે તેનાં માતાપિતા પરિવારનું ભરણપોષણ કરી શકતાં ન હતાં. તેના મૃત્યુએ મહારાષ્ટ્રના કાતકારી સમુદાયના અન્ય 42 બાળકોને જેમને સખત મજૂરી કરવા માટે ફરજ પાડવામાં આવી હતી, તેમને બચાવવાના પ્રયત્નોને બળ મળ્યું
મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.
Editor
S. Senthalir
એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.