રાહુલ.એમ અનંતપુર, આંધ્ર પ્રદેશમાં સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ૨૦૧૭માં ‘પરિ’ના ફેલો રહી ચૂક્યા છે.
See more stories
Translator
Swati Medh
સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.