agnipath-in-bihar-i-can-t-retire-at-age-26-guj

Bhojpur, Bihar

Feb 23, 2025

બિહારનો અગ્નિપથ: '26 વર્ષે કોઈ નિવૃત થાય!'

આજીવન સૈનિક તરીકે ભારતીય સેનામાં જોડાવાની ઇચ્છા ધરાવતા બિહારના યુવાનોએ અગ્નિવીર બનવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું છે — આ એક ટૂંક સમય માટેનો કરાર છે જે તેમને ચાર વર્ષ પછી પાછા નોકરીના બજારમાં ઝઝૂમતા કરી દે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2022ના પારી ફેલો છે. તેઓ એક સ્વતંત્ર પત્રકાર છે, અને બિહારમાં રહે છે અને વંચિત સમુદાયોથી જોડાયેલા મુદ્દાઓને આવરે છે.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.