this-is-hard-work-and-the-money-is-not-enough-guj

Mar 02, 2024

‘આમાં મહેનત તનતોડ છે પણ વળતર કંઈ નથી’

સકુની અને ગીતા દેવી હેહેગારા જંગલમાંથી સાલનાં પાંદડાં વીણે છે, જેમાંથી તેઓ બાઉલ અને પ્લેટ બનાવીને ડાલ્ટનગંજમાં વેચે છે. આ બન્ને પાડોશીઓ અને સહેલીઓ સાથે મુસાફરી કરે છે અને બે દાયકા કરતાંય વધુ સમયથી આ કામ કરી રહ્યાં છે. આમાં કમાણી ઓછી હોવા છતાં તેઓ આ કામ છોડી શકે તેમ નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.