the-travelling-teacher-of-lidder-valley-guj

Anantnag, Jammu and Kashmir

Sep 04, 2023

લિદ્દર ઘાટીના પ્રવાસી શિક્ષણ

જ્યારે પશુપાલક પરિવારો હિમાલયના ઉપલા ભાગમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ તેમનાં નાના બાળકોને તેમની સાથે લઈ જાય છે. અલી મોહમ્મદ જેવા પ્રવાસી શિક્ષકો તેનું પાલન કરે છે અને ખાતરી કરે છે કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અદ્યતન જ્ઞાન મેળવે અને ભણવા આવતા રહે. આવી રહેલા શિક્ષક દિવસની તૈયારીમાં આ લેખ

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Editor

Vishaka George

વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.