સંગીત સંકર આઈડીસી સ્કૂલ ઓફ ડિઝાઇનમાં રિસર્ચ સ્કોલર છે. તેમનું એથનોગ્રાફિક રિસર્ચ કેરલાની શેડો પપેટ્રીમાં આવેલા પરિવર્તન વિષે કાળજીપૂર્વક તપાસ કરે છે. સંગીતે 2022માં એમએમએફ-પારી ફેલોશિપ મેળવેલ છે.
See more stories
Editor
PARI Desk
PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.
See more stories
Photographs
Megha Radhakrishnan
મેઘા રાધાકૃષ્ણન કેરળના પલક્કડનાં ટ્રાવેલ ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ કેરળના પાતીરીપ્પાલા ખાતે ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગેસ્ટ લેક્ચરર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.