rights-on-paper-struggles-on-ground-guj

Budgam, Jammu and Kashmir

Dec 08, 2023

કાગળ વગરનો નાથિયો, કાગળ પર નાથાલાલ

હિમાલયના પશુપાલકોને જાણ થાય છે કે તેઓ જે મેળવવાને હકદાર છે તે રાજ્ય કલ્યાણ યોજનાઓના લાભ તેમના સુધી પહોંચતા નથી, તેઓ તેમના વન અધિકારો પણ ભોગવી શકતા નથી અરે પોતાનું રેશન કાર્ડ પણ મેળવી શકતા નથી. આ બાબતોમાં સરકાર પોતાની જવાબદારી સ્વીકારે અને તેને યોગ્ય રીતે અદા કરે એ માટેના પ્રયાસ કરતા કરતા અબ્દુલ રશીદ શેખ અને નઝીર અહેમદ ડિંડા જેવા કેટલાક તો આરટીઆઈ કાર્યકર્તા બની ગયા છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Author

Rudrath Avinashi

રુદ્રથ અવિનાશી સંશોધન અને દસ્તાવેજીકરણ દ્વારા સમુદાય સંરક્ષિત વિસ્તારોના મુદ્દાઓ પર કામ કરે છે. તેઓ કલ્પવૃક્ષના સભ્ય છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.