'હું રંગભૂમિની કલાકાર છું એટલે લોકો મને માન આપે છે'
તમિળનાડુમાં પરલૈંગિક (ટ્રાન્સજેન્ડર) કલાકારો જૂની રંગભૂમિના કલા સ્વરૂપ તેરુક્કૂત માટેના પોતાના શોખને અનુસરે છે ત્યારે એક તેરુક્કૂત કલાકાર પરલૈંગિક કલાકારોને સામનો કરવા પડતા પડકારો વિશે વાત કરે છે
પૂંગોડી મતિઆરસ તમિળનાડુના એક સ્વતંત્ર લોક કલાકાર છે અને ગ્રામીણ લોક કલાકારો અને એલજીબીટીકયુઆઈએ+ સમુદાય સાથે નજીકથી કામ કરે છે.
See more stories
Photographs
Akshara Sanal
અક્ષરા સનલ ચેન્નાઈ સ્થિત એક સ્વતંત્ર ફોટો જર્નાલિસ્ટ છે, અને લોકોની સાથે સંબંધિત વાર્તાઓનું દસ્તાવેજીકરણ કરવામાં રસ ધરાવે છે.
See more stories
Editor
Sangeeta Menon
સંગીતા મેનન મુંબઈ સ્થિત લેખિકા, સંપાદક અને સંચાર સલાહકાર છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.