people-question-our-identity-all-the-time-guj

Sonipat, Haryana

Aug 28, 2024

'લોકો હંમેશા અમારી ઓળખ પર સવાલ ઉઠાવે છે'

આસામમાંથી ઘણા સ્થળાંતરિત શ્રમિકો હરિયાણાના આ ગામમાં આવીને કચરો વીણનારા તરીકેનું કામ કરે છે - તેમને મળી શકે એવું આ એકમાત્ર કામ છે. કામના લાંબા કલાકો, આ કામ સાથે સંકળાયેલ સામાજિક અને સાંસ્કૃતિક લાંછન, કામની અને રહેવાની મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તેઓ કહે છે કે તેમની પાસે આ કામ ચાલુ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

Student Reporter

Harsh Choudhary

Editor

PARI Desk

Translator

Maitreyi Yajnik

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Harsh Choudhary

હર્ષ ચૌધરી અશોકા યુનિવર્સિટી, સોનીપતના વિદ્યાર્થી છે. તેઓ મધ્યપ્રદેશના કુકડેશ્વરમાં ઉછરીને મોટા થયા છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.