pattu-weaving-is-fraying-at-the-edges-guj

Bandipore, Jammu and Kashmir

Aug 26, 2023

પટ્ટુ વણાટની ઘસાતી જતી કોર

કાશ્મીરની ગુરેઝ ખીણમાં દર્દ-શિન સમુદાયના ગણ્યાગાંઠ્યા વૃદ્ધ વણકરોનું એક નાનકડું જૂથ તેમની પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Ufaq Fatima

ઉફાક ફાતિમા કાશ્મીર સ્થિત એક દસ્તાવેજી ફોટોગ્રાફર અને લેખક છે.

Editor

Swadesha Sharma

સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.