levelling-the-field-for-artistic-labour-guj

Jaipur, Rajasthan

Nov 30, 2023

લોક કલાકારોની સખત મહેનતનું યોગ્ય વળતર આપવાની કોશિશ

માંગનિયાર, બહુરૂપી અને તેરા તાલી જેવી કળાનું પ્રદર્શન કરતા કલાકારોએ આખા વર્ષ દરમિયાન કમાણી કરવા માટે શો અને કાર્યક્રમોની રાહ જોવી પડે છે. રાજસ્થાનમાં એક નવી યોજના તેમને આર્થિક અસુરક્ષાથી બચાવવાના ઉદ્દેશ સાથે 100 દિવસની રોજગારીની બાંયધરી આપે છે

Editor

PARI Desk

Video Editor

Urja

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shalini Singh

શાલીની સિંહ દિલ્હી સ્થિત પત્રકાર છે અને PARI ના સ્થાપક-સદસ્ય છે.

Video Editor

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Editor

PARI Desk

PARI ડેસ્ક એ આપણા સંપાદકીય કાર્યનું કેદ્રબિંદુ છે. આ ટીમ સમગ્ર દેશમાં સ્થિત પત્રકારો, સંશોધકો, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ અને અનુવાદકો સાથે કામ કરે છે. ડેસ્ક PARI ટેક્સ્ટ, વિડિયો, ઑડિઓ અને સંશોધન અહેવાલોના ઉત્પાદન અને પ્રકાશનમાં મદદ કરવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.