રાગી (બાજરી) કે જે થોડા સમય પહેલાં તામિલનાડુના લોકો માટે કેન્દ્ર સ્થાને હતી, તેમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાગીના ખેડૂતોને કૃષ્ણગિરી જિલ્લામાં પણ એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે: તેમણે અર્થવ્યવસ્થાની જટિલતાઓ, હાથીઓનો સામનો અને જળવાયું પરિવર્તન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
Photographs
M. Palani Kumar
એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે.
પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.
Photographs
Aparna Karthikeyan
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.