in-punjab-crop-losses-anxiety-and-debt-guj

Sri Muktsar Sahib, Punjab

Sep 14, 2023

પંજાબમા: નિષ્ફળ ગયેલો પાક, ચિંતા અને દેવાનો બોજ

શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં આબોહવા પરિવર્તનની અસર સ્પષ્ટપણે વર્તાય છે: કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે અહીં સતત બે રવિ પાક નિષ્ફળ ગયા છે. આજીવિકા અને ઘર બંનેનું નુકસાન થયું છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

સંસ્કૃતિ તલવાર નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને 2023 ના પારી એમએમએફ ફેલો છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.