in-mp-bulldozer-injustice-muslim-lives-erased-guj

Khargone, Madhya Pradesh

Nov 21, 2023

મધ્યપ્રદેશના મુસલમાનો પર ફરી વળતું અન્યાયનું બુલડોઝર

સાંપ્રદાયિક હિંસાના અપરાધની સજા રૂપે ઘરો અને દુકાનોને કચડી નાખવાનો પ્રશાસનનો આદેશ એ એકતરફી વલણ છે જેમાં માત્ર લઘુમતી સમુદાયોને જ સહન કરવા વારો આવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.