11 મી ડિસેમ્બર, 2023 એ અમારા ભૂતપૂર્વ સહકર્મી મમતા પારેડના નિધનને એક વર્ષ પૂરું થાય છે. તે દિવસની યાદમાં અમે એક રેકોર્ડિંગ રજૂ કરીએ છીએ જેમાં તેઓ પાલઘર જિલ્લામાં તેમના આદિવાસી સમુદાયે જમીન અને ઘરો ગુમાવ્યા એનું વર્ણન કરે છે. પારી પોડકાસ્ટ
આકાંક્ષા પીપલ્સ આર્કાઇવ ઑફ રૂરલ ઇન્ડિયા સાથે કાર્યરત એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. એજ્યુકેશન ટીમ સાથે તેઓ વિષયવસ્તુના સંપાદનમાં તેમજ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને એમની આસપાસની દુનિયાનું દસ્તાવેજી કરણ કરવાની તાલીમ આપવાના કામમાં પણ સંકળાયેલા છે.
See more stories
Editors
Medha Kale
મેધા કાલે પુણે માં રહે છે અને મહિલાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્ર કામ કરી ચુક્યા છે. તેઓ પારી (PARI) માટે અનુવાદ પણ કરે છે.
See more stories
Editors
Vishaka George
વિશાખા જ્યોર્જ પારી ખાતે વરિષ્ઠ સંપાદક છે. તેઓ આજીવિકા અને પર્યાવરણીય સમસ્યાઓ પર અહેવાલ આપે છે. વિશાખા પારીના સોશિયલ મીડિયા સંબંધિત કામોનું નેતૃત્વ કરે છે અને પારીની વાર્તાઓને વર્ગખંડમાં લઈ જવા અને વિદ્યાર્થીઓ પાસે તેમની આસપાસની સમસ્યાઓનું દસ્તાવેજીકરણ કરાવવા એજ્યુકેશન ટીમમાં કામ કરે છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.