in-darjeeling-women-porters-carry-the-weight-guj

Darjeeling, West Bengal

Mar 22, 2024

દાર્જિલિંગમાં કુલી તરીકે ભાર ઉઠાવતી મહિલાઓ

દાર્જિલિંગની ટેકરીઓમાં ગેસ સિલિન્ડર, શાકભાજી, પાણી અને અન્ય આવશ્યક ઘરગથ્થુ ચીજવસ્તુઓ મોટાભાગે નેપાળથી સ્થળાંતર કરીને આવેલી થામી સમુદાયની મહિલાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. તેઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ભારે ભાર વહન કરે છે, પરંતુ તેમને વેતન ખૂબ ઓછું આપવામાં આવે છે

Student Reporter

Rhea Chhetri

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Rhea Chhetri

રિયા છેત્રીએ તાજેતરમાં એમિટી યુનિવર્સિટી, નોઇડામાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં અનુસ્નતાકની પદવી મેળવી છે. તેઓ દાર્જિલિંગનાં છે અને તેમણે 2023માં પારી સાથેની ઇન્ટર્નશિપ દરમિયાન આ વાર્તા લખી હતી.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.