નદીમાંથી પકડી શકાતા કરચલાનો જથ્થો ઘટતા કરચલા પકડવા ગાઢ મેન્ગ્રોવ જંગલોમાં ઊંડે સુધી જવા મજબૂર સુંદરવનની માછીમાર મહિલાઓ વાઘના હુમલાના સતત ડર હેઠળ આ કામ કરે છે
કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.