bakarwals-caught-between-summer-and-snow-guj

Rajouri, Jammu and Kashmir

Sep 20, 2023

ગરમી અને હિમવર્ષા વચ્ચે અટવાયેલા ન ઘરના ન ઘાટના બકરવાલ

2023 ના ઉનાળામાં જમ્મુમાં ગરમી વધતા પશુપાલકો હિમાલયમાં વધુ ઊંચાઈએ સ્થળાંતર કરવા તૈયાર થયા. પરંતુ ત્યાંના ચરાઈના મેદાનોના અસામાન્ય ઠંડા હવામાને તેઓને આગળ વધતા અટકાવ્યા. તેઓ (હવામાન સામાન્ય થવાની) રાહ જોઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કમોસમી ભારે વરસાદના કારણે તેમાંના ઘણા પશુપાલકોએ પોતાના પશુધન ગુમાવ્યા

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Muzamil Bhat

મુઝામિલ ભટ શ્રીનગર સ્થિત ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અને ફિલ્મ નિર્માતા છે. તેઓ 2022 માં PARI ફેલો રહી ચૂક્યા છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.