an-adivasi-writes-off-the-village-guj

Dahod, Gujarat

Sep 13, 2023

એક આદિવાસી જો તરછોડે ગામ

એક કવિ પંચમહાલી ભીલીમાં પોતાની અસમંજસ વ્યક્ત કરે છે: શું એમણે હવે જે શહેરના છેવાડાના આ ખૂણે, જ્યાં એમણે વખાના માર્યાં આવવું પડ્યું છે ત્યાં, હંમેશને માટે આવું ગૂગળાતું જીવન વેઠવું છે કે ચાલ્યા જવું છે પાછા ગામમાં પોતાના?

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Vajesinh Pargi

ગુજરાતના દાહોદમાં સ્થિત આદિવાસી કવિ વજેસિંહ પારગી પંચમહાલી ભીલી અને ગુજરાતી ભાષાઓમાં લેખન કાર્ય કરે છે. "ઝાકળનાં મોતી" અને "આગિયાનું અજવાળું" નામે એમની કવિતાઓના બે સંગ્રહો પ્રકાશિત થયા છે. અને એમણે દાયકાઓથી પણ વધુ સમય નવજીવન પ્રેસમાં પ્રૂફરીડર તરીકે કામ કર્યું છે.

Illustration

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.