all-the-way-to-the-top-of-the-toddy-tree-guj

Samastipur, Bihar

Oct 12, 2023

ઠેઠ તાડની ટોચ લગી

બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં બહાર સ્થળાંતર કરે છે, પરંતુ અજય મહતો અહીં જ રહેવાનું પસંદ કરે છે. આજીવિકા રળવા માટે તેઓ તાડના ઝાડ પર ચડે છે - જીવન-નિર્વાહ માટેનું આ કામ પુષ્કળ જોખમોથી ભરેલું છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Editor

Dipanjali Singh

દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.

Video Editor

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.