2023-editors-choice-of-pari-films-guj

Jan 02, 2024

2023 માં: સંપાદકોની પસંદગીની પારી ફિલ્મો

અમે અમારા ગેલેરી વિભાગમાં વિવિધ પ્રકારની ફિલ્મો ઉમેરી: હેરિટેજ લાઈબ્રેરીઓથી માંડીને અક્ષય ઊર્જા સુધીની, ડોકરા (કાસ્ટિંગની) કલાથી લઈને હાફુસ કેરીના ખેડૂતો સુધીની. આરામથી બેસો અને તમારી નજર સામે વાર્તાને ઉઘડતી, સ્પષ્ટ થતી જુઓ!

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sinchita Parbat

સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.

Author

Urja

ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Author

Shreya Katyayini

શ્રેયા કાત્યાયિની પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફિલ્મ નિર્માતા અને વરિષ્ઠ વિડિયો એડિટર છે. તેઓ પારી માટે ચિત્રાંકન પણ કરે છે.