વન-ગુર્જર-વસાહતમાં-ભણતરનો-પ્રયાસ

Pauri Garhwal, Uttarakhand

Feb 23, 2022

વન ગુર્જર વસાહતમાં ભણતરનો પ્રયાસ

દસ્તાવેજોનો અભાવ, મોસમી સ્થળાંતર, કામના વિકલ્પોની કમી - આ બધા ઉત્તરાખંડની આ જંગલ વસાહતમાં શાળાના અભ્યાસમાં નડતાં અવરોધો છે. પરંતુ સ્થાનિક શિક્ષકોની મદદથી બાળકો હવે ધીમે-ધીમે વર્ગખંડોમાં પહોંચી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Singh

વર્ષા સિંહ ઉત્તરાખંડના દેહરાદૂનમાં સ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેમણે હિમાલયન ક્ષેત્રના પર્યાવરણ, આરોગ્ય, લિંગ અને લોકોના મુદ્દાઓ ઉપર લેખન કામ કર્યું છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.