રબારી-છોકરીનું-ગીત

Sep 27, 2022

રબારી છોકરીનું ગીત

એક નાની કવિતામાં જામનગર જિલ્લાની એક યુવાન રબારી છોકરી તેની વાસ્તવિકતાઓ, ઇચ્છાઓ અને અધિકારો વિશે લખે છે

Poem and Text

Jigna Rabari

Paintings

Labani Jangi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Poem and Text

Jigna Rabari

જીજ્ઞા રબારી દ્વારકા અને જામનગર જીલ્લાઓમાં સહજીવન સાથે સંકળાયેલા કોમ્યુનિટી મોબિલાઈઝર છે. તે તેમના સમુદાયની થોડી ઘણી શિક્ષિત મહિલાઓમાંના એક છે, જેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં કામ કરે છે અને લેખન પણ.

Paintings

Labani Jangi

લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે. તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.

Editor

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.