યુપીમાં-આશા-કાર્યકરો-અમે-અમે-કંઈ-મફતિયા-નોકર-છીએ

Lucknow, Uttar Pradesh

Mar 14, 2022

યુપીમાં આશા કાર્યકરો: ‘અમે અમે કંઈ મફતિયા નોકર છીએ?’

ઉત્તર પ્રદેશના ઘણું વધારે કામ કરતા અને કામના પ્રમાણમાં નજીવું વેતન મેળવતા આશા કાર્યકરોને કોઈપણ લેખિત આદેશ વિના સોંપવામાં આવેલી વિધાનસભા ચૂંટણીની ભારે જોખમોવાળી ફરજોએ તેમને ફરી એક વાર અસુરક્ષિત અને જોખમી સ્થિતિમાં મૂકી દીધા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jigyasa Mishra

જિજ્ઞાસા મિશ્રા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.