મોહસીન ક્યારેય ચાલી કે રમી નહીં શકે કે નહીં તો શાળાએ જઈ શકશે.
રખ-એ-અર્થ પુનર્વસવાટ કોલોની, શ્રીનગરમાં સ્થળાંતર કર્યા પછી, અખુન પરિવારે તેમના સેરેબ્રલ પાલ્સીથી પીડાતા દીકરા માટે સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અને છૂટક કામ મેળવવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડ્યો.