મહિલામજૂરોના જીવન: માંડ પાઇની પેદાશ, નહીં ઘડીની નવરાશ
8 મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પારીએ મહિલા ખેતમજૂરો, ઘરેલુ નોકર તરીકે કામ કરતી મહિલાઓ અને બીજી શ્રમજીવી મહિલાઓ સાથે વાત કરી અને તેમને જીવનમાં ફુરસદની ઘડી-બે ઘડી મળે છે ખરી? એ જાણવાનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી મળેલા અહેવાલ પર આધારિત વાર્તા
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.