ભારત-ભડકે-બળે-છે-ધર્મરાજ

Allahabad, Uttar Pradesh

Jul 20, 2021

ભારત ભડકે બળે છે, ધર્મરાજ!

મહાકાવ્યના કિરદારો શ્વાસ માટે વલખતાં ગગડીને આવે છે સાંપ્રતમાં, ઈશ્વરીય પાલનહારો દ્વારા નરકની આગમાં ફેંકવા માટે જ

Poem and Text

Anshu Malviya

Paintings

Antara Raman

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Poem and Text

Anshu Malviya

અંશુ માલવીયા અલાહાબાદ સ્થિત હિન્દી કવિ છે, જેમના ત્રણ પ્રકાશિત કવિતા સંગ્રહો છે. તેઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યકર પણ છે, જે શહેરીમાં ગરીબ અને અનૌપચારિક ક્ષેત્રના કામદારો સાથે, તેમજ સંયુક્ત વારસાના વિષયો પર કામ કરે છે.

Paintings

Antara Raman

અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.