18 મી જાન્યુઆરી મહિલા કિસાન દિવસે પશ્ચિમ બંગાળના ગામોમાંથી મહિલા ખેડૂતો અને ખેતમજૂરો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા અને પોતાના કેટલાક પ્રશ્નો અંગે અવાજ ઉઠાવવા માટે કોલકાતા આવ્યા હતા.
સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.
Illustration
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.