નંદુરબારના-પહાડી-વિસ્તારમાં-રસી-પહોંચથી-દૂર

Nandubar, Maharashtra

May 07, 2021

નંદુરબારના પહાડી વિસ્તારમાં: રસી પહોંચથી દૂર

મહારાષ્ટ્રના ધડગાવ વિસ્તારના નાનકડા ગામોમાં વસતા આદિવાસીઓ માટે કોવીડ રસીકરણ કેન્દ્ર ખરાબ રસ્તાઓ અને મોંઘવારીના લીધે દુર્ગમ છે, એટલે સુધી કે ગંભીર બીમારીઓ વાળા વૃદ્ધો પણ રસી માટે હજુ વાટ જોઈ રહ્યા છે.

Author

Jyoti

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.