તેઓ-કહે-છે-કે-હું-ભણ્યા-જ-કરીશ-તો-મને-પરણશે-કોણ

Samastipur, Bihar

May 06, 2021

'તેઓ કહે છે કે હું ભણ્યા જ કરીશ તો મને પરણશે કોણ?'

બિહારના સમસ્તીપુર જિલ્લામાં મહાદલિત સમુદાયોની કિશોરીઓને સમાજના મહેણાંટોણાં અને ક્યારેક તો શારીરિક હિંસાને કારણે તેમનો અભ્યાસ અને તેમના સપના છોડીને લગ્ન કરી લેવાની ફરજ પડે છે - કેટલાક પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, તો બીજા ઘણાં હાર સ્વીકારી લે છે

Illustration

Antara Raman

Translator

Maitreyi Yajnik

Editor and Series Editor

Sharmila Joshi

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amruta Byatnal

અમૃતા બ્યાત્નાલ નવી દિલ્હી સ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેમનું કામ સ્વાસ્થ્ય, લિંગ અને નાગરિકત્વ કેન્દ્રિત છે.

Illustration

Antara Raman

અંતરા રામન સામાજિક પ્રક્રિયાઓ અને પૌરાણિક કલ્પનામાં રસ ધરાવતા ચિત્રકાર અને વેબસાઇટ ડિઝાઇનર છે. સૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ, ડિઝાઇન અને ટેક્નોલોજી, બેંગ્લુરુના સ્નાતક તેઓ માને છે કે વાર્તાકથન અને ચિત્રો પ્રતીકાત્મક હોય છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

Editor and Series Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.