અક્ષયા કૃષ્ણમૂર્તિ એ ઇરોડ જિલ્લાના 21 વર્ષના નાના પણ મહત્વાંકાંક્ષી વેપારી છે જે હળદરના સ્થાનિક ખેડૂતોને મદદ કરવાની સાથે પોતાના ભણતરનો ખરચો પણ ઉઠાવે છે અને કૃષિવ્યપારના સ્થાપિત અધિક્રમોને ઉથલાવે છે
અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.