તમિળનાડુમાં-મોગરાની-સુગંધ-પાછળનો-સંઘર્ષ

Madurai, Tamil Nadu

Mar 24, 2023

તમિળનાડુમાં: મોગરાની સુગંધ પાછળનો સંઘર્ષ

મોગરાની સુગંધથી પ્રેરાઈને કંઈ કેટલીય કવિતાઓ અને કેટલાય ગીતો લખાયાં છે. જ્યાં એ ફૂલો પુષ્કળ પ્રમાણમાં ઉગે છે તે તમિળનાડુના મદુરાઈમાં એ ફૂલો ઉગાડનારાઓનાં જીવન અને તેમના કઠોર પરિશ્રમની વાત એ કોઈ પ્રણયકથા જેવી ઉત્તેજક કે રોમાંચક નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aparna Karthikeyan

અપર્ણા કાર્તિકેયન એક સ્વતંત્ર પત્રકાર, લેખક અને વરિષ્ઠ પારી ફેલો છે. તેમના લેખોનું પુસ્તક 'નાઈન રુપીસ એન અવર' તમિળનાડુની અદૃશ્ય થઈ રહેલી આજીવિકાનું દસ્તાવેજીકરણ કરે છે. તેમણે બાળકો માટે પાંચ પુસ્તકો લખ્યા છે. અપર્ણા તેમના પરિવાર અને કૂતરાઓ સાથે ચેન્નાઈમાં રહે છે.

Photographs

M. Palani Kumar

એમ. પલની કુમાર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સ્ટાફ ફોટોગ્રાફર છે. તેમને શ્રમિક વર્ગની મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોના જીવનના દસ્તાવેજીકરણમાં રસ છે. પલનીને 2021 માં એમ્પ્લીફાય ગ્રાન્ટ અને 2020 માં સમ્યક દૃષ્ટિ અને ફોટો સાઉથ એશિયા ગ્રાન્ટ મળી છે. 2022 માં તેમને પ્રથમ દયાનિતા સિંઘ-પારી ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. પલની તમિળનાડુમાં હાથેથી મેલું ઉપાડવાની પ્રથાનો પર્દાફાશ કરતી એક તમિળ ભાષી દસ્તાવેજી ફિલ્મ ‘કાકુસ’ (શૌચાલય) ના સિનેમેટોગ્રાફર પણ હતા.

Editor

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.