જો-અમે-દારૂ-બનાવવાનું-બંધ-કરીશું-તો-અમે-ભૂખ્યા-મરી-જઈશું

Jehanabad, Bihar

Nov 07, 2022

‘જો અમે દારૂ બનાવવાનું બંધ કરીશું, તો અમે ભૂખ્યા મરી જઈશું’

ગરીબી, સામાજિક કલંકો, અને નોકરીની તકોના અભાવના કારણે બિહારમાં દારૂના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય મુસહર સમુદાયના લોકો મહુઆનું દારૂ બનાવવા માટે મજબૂર છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

ઉમેશ કુમાર રે 2025 ના પારી તક્ષશિલા ફેલો છે, અને અગાઉ 2022 ના પારી ફેલો હતા. તેઓ બિહાર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે અને પોતાની વાર્તાઓમાં વંચિત સમુદાયોને આવરી લે છે.

Editor

S. Senthalir

એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.