મમતા પારેડ (1998-2022) એક પત્રકાર અને 2018નાં પારી ઈન્ટર્ન હતાં. તેમણે પુણેની આબાસાહેબ ગરવારે કોલેજમાંથી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે આદિવાસીઓના જીવન, ખાસ કરીને તેમના વારલી સમુદાયના જીવન વિષે, તેમની આજીવિકા અને સંઘર્ષ વિષે અહેવાલો આપ્યા હતા.
Editor
Smruti Koppikar
સ્મૃતિ કોપ્પીકર એક સ્વતંત્ર પત્રકાર અને સ્તંભલેખક અને મીડિયા એજ્યુકેટર છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.