કાથાફરમાં-જંગલી-હાથીઓનો-પડાવ

Nuapada, Odisha

Mar 10, 2023

કાથાફરમાં જંગલી હાથીઓનો પડાવ

ઓડિશામાં સુનાબેડા વન્યજીવ અભયારણ્યની વાંસની ઝાડીઓની ઘટાઓ ભૂખ્યા હાથીઓને આકર્ષે છે, જેઓ વર્ષમાં બે વાર ત્યાં આવે છે. આ માર્ગ તેમને બુધુરામ અને સુલક્ષ્મી ચિંદા જેવા આદિવાસી ખેડૂતોના રસ્તે લાવીને મૂકી દે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ajit Panda

અજીત પાંડા ઓડિશાના ખારિયાર શહેરમાં રહે છે. તે ‘ધ પાયોનિયર’ ની ભુવનેશ્વર આવૃત્તિના નુઆપાડા જિલ્લા સંવાદદાતા છે, અને તેમણે ટકાઉ કૃષિ, આદિવાસીઓના જમીન અને વન અધિકારો, લોકગીતો અને તહેવારો પર અન્ય વિવિધ પ્રકાશનો માટે લખ્યું છે.

Editor

Sarbajaya Bhattacharya

સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.