કાટકયેટી-બંગાળથી-બેંગલુરુ-ઘુમરાતાં-સપનાં

Murshidabad, West Bengal

Sep 04, 2022

કાટકયેટી: બંગાળથી બેંગલુરુ ઘુમરાતાં સપનાં

આ ફિલ્મ રંગબેરંગી કાટકયેટીની સફર વર્ણવે છે, કાટકયેટી એક રમકડું છે જે મુર્શિદાબાદ જિલ્લાના એક ગામમાં હાથેથી બનાવાય છે અને 2000 કિલોમીટર દૂરના શહેરની સડકો પર વેચાય છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Yashaswini Raghunandan

યશસ્વિની રઘુનંદન 2017 ના પારી (PARI) ફેલો અને બેંગલુરુ સ્થિત ફિલ્મ નિર્માતા છે.

Author

Aarthi Parthasarathy

આરતી પાર્થસારથી બેંગ્લોર સ્થિત ફિલ્મ નિર્માતા અને લેખક છે. તેમણે સંખ્યાબંધ ટૂંકી ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો તેમજ ચિત્રકથાઓ (કોમિક્સ) અને ટૂંકી ચિત્ર વાર્તાઓ (ગ્રાફિક વાર્તાઓ) પર કામ કર્યું છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.