ફેબ્રુઆરી 21 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે સ્થળાંતરિત સમુદાયોના જીવનમાં જમીન, ભાષા અને આજીવિકા વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને સમજવા માટે પારી ભારતભરમાં સ્થળાંતરિત શ્રમિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.