islands-of-hope-oceans-of-despair-guj

Thiruvananthapuram, Kerala

Mar 01, 2025

નિરાશાના મહાસાગર મહીં આશાનું કિરણ

30 નવેમ્બરના રોજ આવેલા ઓખી વાવાઝોડા પછી દરિયામાં ગુમ થયેલા કેરળના ઘણા માછીમારોના પરિવારોને હજુ પણ આશા છે કે, પહેલાં નાતાલ – અને હવે નવું વર્ષ – તેમના માટે કોઈ ચમત્કાર લાવશે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jisha Elizabeth

જીશા એલિઝાબેથ તિરુવનંતપુરમ સ્થિત મલયાલમ દૈનિક 'માધ્યમમ' માં સબ-એડિટર/સંવાદદાતા છે. તેમણે 2009માં કેરળ સરકારનો ડૉ. આંબેડકર મીડિયા એવોર્ડ, એર્નાકુલમ પ્રેસ ક્લબ તરફથી લીલા મેનન વુમન જર્નાલિસ્ટ એવોર્ડ અને 2012માં નેશનલ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા ફેલોશિપ સહિત અનેક પુરસ્કારો મેળવ્યા છે. જીશા કેરળ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના ચૂંટાયેલા કારોબારી સભ્ય છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.