મનરેગા અને મફત એલપીજી સિલિન્ડર, રસ્તા અને હેન્ડપમ્પ જેવી સરકારી યોજનાઓએ ઝારખંડના પલામુ જિલ્લામાં આવેલા ચેચરિયા ગામના મોટા ભાગના દલિત રહેવાસીઓને અવગણ્યા છે. પોતાની દુર્દશાથી નારાજ અને કંટાળી ગયેલા, તેઓ કહે છે કે સામાન્ય ચૂંટણી 2024 એ જવાબ માગવાનો સમય છે
અશ્વિની કુમાર શુક્લા ઝારખંડના રહેતા સ્વતંત્ર પત્રકાર છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન, નવી દિલ્હીથી (2018-2019) સ્નાતક છે. તેઓ 2023 માટે પારી-એમ.એમ.એફ. ફેલો છે.
Editor
Sarbajaya Bhattacharya
સર્બજાયા ભટ્ટાચાર્ય એક સિનિયર અસ્સીટંટ એડિટર તરીકે પારીમાં જોડાયેલા છે. તેઓ એક કુશળ બાંગ્લા અનુવાદક પણ છે. કલકત્તામાં સ્થિત તેઓ શહેરના ઇતિહાસ અને પ્રવાસના સાહિત્યમાં રસ ધરાવે છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.