જ્યારે તેઓ તારપી (જેને તારપા પણ કહેવાય છે) વગાડવાનું શરૂ કરે છે ત્યારે રાજુ ડુમરગોઇના ગાલ ફૂલે છે. વાંસ અને સૂકા કોળાથી બનેલું પાંચ ફૂટ લાંબુ આ સંગીત વાદ્ય તરત જ જીવંત થઈ જાય છે, અને પવન વાદ્યનો અવાજ હવામાં ગુંજવા લાગે છે.

છત્તીસગઢના રાયપુરના પ્રદર્શન મેદાનમાં, જ્યાં રાજ્ય સરકાર દ્વારા 27-29 ડિસેમ્બર, 2020 દરમિયાન રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં આ સંગીતકાર અને તેમના વિશિષ્ટ આકારના વાદ્યની નોંધ લીધા વિના કોઈ રહી શક્યું નહીં.

સંગીતકાર રાજુએ સમજાવ્યું કે તેઓ દશેરા અને નવરાત્રિ અને અન્ય તહેવારો દરમિયાન મહારાષ્ટ્રના પાલઘરના એક ગામ મોખાડા ગુંડાજાપાડામાં ઘરે તારપી વગાડતા હતા.

આ પણ જુઓ: મારા તારપા તે મારા દેવ

અનુવાદક: ફૈઝ મોહંમદ

Purusottam Thakur

புருஷோத்தம் தாகூர், 2015ல் பாரியின் நல்கையைப் பெற்றவர். அவர் ஒரு ஊடகவியலாளர் மற்றும் ஆவணப்பட இயக்குநர். தற்போது அஸிஸ் பிரேம்ஜி அமைப்பில் வேலைப் பார்க்கிறார். சமூக மாற்றத்துக்கான கட்டுரைகளை எழுதுகிறார்.

Other stories by Purusottam Thakur
Editor : PARI Desk

பாரி டெஸ்க், எங்களின் ஆசிரியப் பணிக்கு மையமாக இருக்கிறது. இக்குழு, நாடு முழுவதும் இருக்கிற செய்தியாளர்கள், ஆய்வாளர்கள், புகைப்படக் கலைஞர்கள், பட இயக்குநர்கள் மற்றும் மொழிபெயர்ப்பாளர்களுடன் இணைந்து இயங்குகிறது. பாரி பதிப்பிக்கும் எழுத்துகள், காணொளி, ஒலி மற்றும் ஆய்வு அறிக்கைகள் ஆகியவற்றை அது மேற்பார்வையிட்டு கையாளுகிறது.

Other stories by PARI Desk
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad