portrait-of-an-artist-in-majuli-guj

Majuli, Assam

Oct 14, 2023

માજુલીના એક કલાકારનું ચિત્ર

રમેશ દત્તા એક ચિત્રકાર, શિલ્પકાર, મુખોટા- બનાવનાર અને અનેક વાદ્યવાદક છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીના આ ટાપુ પર યોજાતી વિવિધ રંગમંચની પ્રવૃત્તિઓમાં તેમની બહુમુખી પ્રતિભા પ્રદર્શિત થાય છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Prakash Bhuyan

પ્રકાશ ભુયાણ ભારતના આસામના કવિ અને ફોટોગ્રાફર છે. તેઓ 2022-23 ના એમએમએફ-પારી ફેલો છે જે આસામના માજુલીમાં કલા અને હસ્તકલાની પરંપરાઓને આવરી લેતા અહેવાલ તૈયાર કરે છે.

Editor

Swadesha Sharma

સ્વદેશ શર્મા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સંશોધક અને કન્ટેન્ટ એડિટર છે. તેઓ પારી લાઇબ્રેરી માટે સંસાધનો તૈયાર કરવા/નું દસ્તાવેજીકરણ કરવા માટે સ્વયંસેવકો સાથે પણ કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.